Joint Replacement

Joint Replacement

સોલાર  હોસ્પિટલ ખાતે 100થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પ્રથમ વર્ષની અંદર પૂર્ણ કરી.
·         શું તમને ઘૂંટણ (ઠીંચણ) કે થાપા (કેડનો સાંધો) માં ઘસારાની તકલીફ છે?
·         શું તમને સાંધો બદલવાના ઑપરેશન (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી)ની સલાહ આપવામાં આવેલી છે?
તો સોલાર  હોસ્પિટલની મુલાકાત લો અને નીચેની સેવાઓનો લાભ મેળવો:
·         ફકત 100/- માં નોંધણી કરાવીને શ્રેષ્ઠ સર્જનને મળો અને તમારી સમસ્યાનો ઉકેલ મેળવો..
·         ફકત 1,11,111/- માં ઘૂંટણ રિપ્લેસમેન્ટ (ઈમ્પોર્ટેડ મેટલબેક જોઈન્ટ)  પેકેજ (દવાઓ અલગથી, પેકેજમાં સામેલ નથી).
·         ફકત 99,999/- માં ઘૂંટણ રિપ્લેસમેન્ટ (ઈમ્પોર્ટેડ પોલી જોઈન્ટ)  પેકેજ (દવાઓ અલગથી, પેકેજમાં સામેલ નથી).
·         4 દિવસ માટે એસી રૂમ રોકાણ.
·         ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ સુગમતા માટે USFDA માન્ય જોઈન્ટ.
·         UK પ્રશિક્ષિત અને અનુભવી નિષ્ણાત સર્જન ડૉ. યક્ષત શાહ.

નોંધ: ફકત એપોઇન્ટમેન્ટ દ્વારા મર્યાદિત સમય માટે 31 ડિસેમ્બર 2018 સુધી.






#Health #HealthyIndia  #Ahmedabad #Gujarat #BestHospital #BestDoctor #SolarHospital

Comments

Popular posts from this blog

Take the Stairs Day - Burn Calories Not Electricity

17 Early Warning Sign To seek Emergency Care at Hospital: